What we offer *મેઘવાળ,વણકર પરગણા,ચરોતર,વાલ્મીકિ,માહ્યાવંશી,સાધુ સમાજ,રોહીદાસ,ગુરુ બ્રાહ્મણ* *અમારી વેબસાઈટ પર માત્ર ગુજરાતી જ્ઞાતિઓ જ નોંધણી કરાવી શકે છે*
નોંધણી પછી અમને કોઈ બાંયધરી આપવામાં આવતી નથી
આ વેબ સાઈટ મેઘવાલ વણકર સમુદાયના ઉમેદવારોને જોડવાનો અમારો પ્રથમ પ્રયાસ છે. અમે આ સાઇટ દ્વારા માહિતી અને ટેકનોલોજીના આ યુગમાં આપણા સમાજના વિવિધ ક્ષેત્રોની સંપૂર્ણ વિગતો આવરી લેવા માંગીએ છીએ. બદલાતા સમય સાથે આજની દુનિયા હાઈટેક બની રહી છે. જો આપણે સંબંધોની વાત કરીએ તો આમાં પણ ટેક્નોલોજીએ ઘણી મદદ કરી છે. જરા જુઓ, એક સમય એવો હતો જ્યારે લગ્ન જેવી બાબતો માટે સંબંધીઓ અને અખબારોમાં જાહેરાતો આપવામાં આવતી હતી. પરંતુ બદલાતા સમયે તેને મેટ્રિમોનિયલ સાઇટ્સના રૂપમાં ઘણા વિકલ્પો આપ્યા છે.
*લગ્ન માટે સંપર્ક કરો, અનાથ અને ફેમિલી વાળી કન્યાઓ પસંદ કરો યોગ્ય જીવનસાથી મેળવો,લગ્ન વિવાહ માટે ઈચ્છુક ઉમેદવારો કન્યા માટે સંપર્ક કરે,*
મેટ્રિમોનિયલ ફોર્મ આ તમારી પ્રોફાઇલને જાણ કરવા માટે અમે 7FERA JODII , બિન-રિફંડપાત્ર મેરેજ બાયોડેટા ઓનલાઈન ચાર્જેબલ રકમ,કોઇ ધંધાદારી ગ્રુપ મા તમે જશો તો ખબર પડશે* બાયોડેટા બનાવી આપવાના રુપિયા 300, ગ્રુપમાં જોઈન્ટ થવાના રુપિયા 500 (6 મહિના ના),બાયોડેટા પોસ્ટ કરી આપવાના રુપિયા 200 કોઈ વાત ચલાવવા માટે રુપિયા 1000 ,સગાઈ કરી આપવાના રુપિયા 5000 ,લગ્ન કરાવી આપવાના રુપિયા 51, 000 સુધી ,અને આમા જો છુટાછેડા નો બનાવ ઉભો થયો તો પાછલાં બારણે એમનો ગોઠવેલ વકીલ તો ખરો જ છતાં પણ *છેલાજી છોલાઈ જવા ત્યા જશે* ,7FERA JODII ONLINE અને સારી સેવા મળે છે એ જગ્યાએ બાયોડેટા પોસ્ટ કરવા માટે જોર પડશે (એમાં પણ દિકરી ના ફેમિલી ને બે હાથ ને ત્રીજુ માથુ) પોતાની જાતે તો બાયોડેટા પોસ્ટ કરતાં જ નથી.
**જો માપદંડ અથવા સંજોગો કોઈપણ કારણસર શોધને પ્રતિબંધિત કરે છે, ભલે તે ભૌગોલિક, છૂટાછેડા, બાળકો સાથે, સ્વાસ્થ્ય સમસ્યાઓ હોય અથવા અન્ય કોઈ વિશિષ્ટ માપદંડ હોય તો તે શોધને સીધી અસર કરશે અને ડિલિવરેબલ્સ સાચું રહેશે નહીં.
- *આ વેબસાઈટ મોબાઈલમાં ખુલતી નથી, માત્ર કોમ્પ્યુટર અને લેપટોપમાં જ પરવાનગી આપે છે*
- *તમામ જ્ઞાતિઓનું સ્વાગત છે*
- *ઓનલાઈન નોંધણી સેવાઓ,કોઈ સાઇન અપ / કોઈ નોંધણી જરૂરી નથી,*
- *માત્ર હિન્દુ ગુજરાતી લોકો જ આનો ભાગ બની શકે છે*
- *કુવારા, છૂટાછેડા વિધુર વિધવા લોકો ફોર્મ ભરીને અરજી કરી શકે છે ઉંમર 21 થી 64 સુધી,*
- *છોકરાઓ અને છોકરીઓ તેમના માટે ખાસ ઓફર*
- *NRI માટે ખાસ ઓફર અને વિશેષ સેવાઓ,*
- *વેબસાઈટ અને ઓનલાઈન મેચ મેકિંગ અને સિલેક્શન*
- *ખાસ ઓફર છોકરાઓના સભ્યપદ પેકેજો માટે છ મહિનાની માન્યતા માટે રૂ. 3,400/-*
- *છોકરીઓ માટે સભ્યપદ માત્ર મર્યાદિત સમયગાળા માટે ત્રણ મહિનાની માન્યતા માટે મફત છે.*
અમે ફક્ત તમારી પ્રોફાઇલની શ્રેષ્ઠ સેવાઓ આપવા માટે પ્રદાન કરીએ છીએ, જો કોઈ મેચ ન કરી શકે કે અમારી જવાબદારી નથી અને તમારી ચુકવણી કોઈપણ કેસમાં પાછી આપવામાં આવશે નહીં, જો કોઈ દબાણ કરશે તો અમારા અધિકારો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
Vision
લગ્ન એ કોઈ વ્યવસાયિક સોદો નથી પરંતુ બે વ્યક્તિઓ અને તેમના પરિવારો વચ્ચેનું જોડાણ છે. તેથી, વ્યક્તિ તેમના જીવનસાથીની પસંદગીમાં બેદરકાર ન હોઈ શકે. 7FERA JODII મેટ્રિમોની તમારા જીવનસાથીને શોધવા અને તમારી વચ્ચેના સમય અને અંતરને ધ્યાનમાં લીધા વિના તેમની સાથે જોડવામાં મદદ કરે છે.
Mission
આ વેબ સાઈટ મેઘવાલ વણકર સમુદાયના ઉમેદવારોને જોડવાનો અમારો પ્રથમ પ્રયાસ છે. અમે આ સાઇટ દ્વારા માહિતી અને ટેકનોલોજીના આ યુગમાં આપણા સમાજના વિવિધ ક્ષેત્રોની સંપૂર્ણ વિગતો આવરી લેવા માંગીએ છીએ. હું વિશ્વભરના તમામ માતાપિતાને એક ખૂબ જ મહત્વપૂર્ણ સંદેશ આપવા માંગુ છું જેઓ તેમના લગ્ન કરવા યોગ્ય પુત્રો કે પુત્રીઓ માટે પાત્ર ભાગીદારો શોધી રહ્યા છે. માતા-પિતા તેમના બાળકોના લગ્નમાં કરોડો રૂપિયાનું રોકાણ કરે છે, લગ્ન પ્રસંગ માટે યાદગાર સ્થળ પસંદ કરે છે, છોકરીઓ માટે ટ્રાઉસોસ અને અન્ય ઘણી વસ્તુઓ. તેઓ લગ્ન પછી પણ ઘણા પૈસા ખર્ચે છે.
Proverb
જો કે, તે પહેલાં, હું માતાપિતાને કહેવા માંગુ છું કે જો તેઓએ મેચમેકરને રાખવો હોય અને ફી ચૂકવવી હોય, તેઓએ બે વાર વિચારવું જોઈએ નહીં પરંતુ આગળ વધવું જોઈએ અને તેમને નોકરીએ રાખવા જોઈએ કારણ કે તેમના પુત્ર અથવા પુત્રી માટે યોગ્ય અથવા યોગ્ય જીવનસાથી શોધવો મહત્વપૂર્ણ છે. જો મેચમેકર તમને 20 સારા છોકરાઓ અને છોકરીઓ સાથે પરિચય કરાવે, તો તમારા બાળકો પાસે તેમના જીવન માટે તેમના પોતાના શ્રેષ્ઠ જીવનસાથીની પસંદગી કરવાની પસંદગી હશે. આ પસંદગી સંભવિત રૂપે રોમેન્ટિક સંબંધમાં વિકાસ કરી શકે છે, અને તેઓ જીવનભર ખુશ રહેશે, જે જરૂરી છે. જો કે, લગ્ન માટે ભવ્ય પ્રસંગ બનાવવા માટે ઉડાઉ ખર્ચ કરવો એ સુખની બાંયધરી આપતું નથી
લાયક અને સક્ષમ હોવા છતાં, લગ્નમાં વિલંબ અથવા અવરોધો અથવા યોગ્ય પ્રસ્તાવો ન મળવાનું મુખ્ય કારણ કુંડળીમાં સપ્તમ ભાવ, ગુરુ અને મંગલની નબળી સ્થિતિ છે. આવી સ્થિતિમાં લગ્ન *7ફેરા જોડી* જલ્દી લગ્નનો યોગ બનાવવામાં મદદ કરે છે.
॥ લગ્ન *7ફેરા જોડી* ના મુખ્ય ફાયદાઓ.
✅ લગ્નમાં આવતા મુખ્ય ગ્રહોની શાંતિ.
✅મોહિની ઊર્જાના પ્રસારણ દ્વારા આકર્ષણમાં વધારો.
✅ મંગળની સ્થિતિ સુધારીને માંગલિક યોગ બનાવવો.
✅અશુભ કારનો નાશ.
✅ કુંડળીના સાતમા ભાવમાં સુધારો અને અવરોધ ગ્રહોની અસરનો અંત.
✅ સંપૂર્ણ લગ્ન માટે તકો ઉભી કરવી.
✅લક્ષ્મી કૃપા દ્વારા પારિવારિક સંબંધોમાં મધુરતા.
✅મનની શાંતિ.
TERMS & CONDITIONS
MARRIAGE CANDIDATE'S AGREEMENT
WHY CHOOSE US, For personalized matchmaking services, contact OUR 7FERA JODII matrimonial. We’re dedicated to helping you find your perfect match.
This organization runs 7FERA JODII MEGHWAL VANKAR SAMAJ TRUST FOUNDATION Marriage Help Line (Marriage Bureau) and I register with this organization for finding eligibility for my relative (marriage). For that I am ready to pay whatever fee is there for administrative expenses of the organization. D. T. I am willing to pay the registration fee, meeting charges and any fees after marriage (sagu).
I know it is a long process to follow. So I will not disturb the management of the organization by calling every now and then and will wait for their call. I will not call from the front and I will not make a call. As it is a very long process, I will not force or arrange any kind of management for relatives. I know it may take a year or five years to decide.
Meeting charge: Meeting charge means meeting the boy and girl to meet both the parties at their homes and then answering both. This process incurs costs to the organization. Phone expenses, petrol expenses and time will be charged by the organization.
The organization will take charge of the meeting even if it is decided in the meeting or not. The organization will take charge of each such meeting. I will strictly follow the rules and regulations of the organization. I will never ask for a refund without.
Candidates seeking contact information of others must either pay 1000 Rupees or contact the service provider directly for assistance. The service provider reserves the right to verify requests and may deny access if terms are breached.
All types of fees paid by me I will never ask for refund and refund of fees.
I will not make a false claim. Because this fee covers the administrative expenses of the organization. This organization tries to bring the society forward and I will also support the organization.
Salvation is not possible without mutual cooperation. Expenses of marriage bureau manager salary, telephone bill, office rent, petrol expenses (to and fro) which is arranged by the marriage (sagu) institution and in the future both parties do not agree and circumstances In case of divorce, the institute will not refund the fees paid.
The registration charge will be sufficient for two years and has to be renewed every 6 Month , 1 year or and 2 years.
This organization will not be responsible for any issues arising before or after marriage. This organization has not given me a guarantee that the kinship will be determined. The organization will ask for compliance.
The above rules are fully studied. We also agree to follow the rules and duties of the organization and those rules are binding on us.
- The requester must accept these terms and conditions before the Marriage Bureau provides the contact number and updating Candidates profile.
- The Marriage Bureau may provide the mobile number of the boy/girl or their relatives.
- Requesters must pay a fee of INR 3,400/- Rs, 7,500/- Rs 15.000/- Rs 35,000/- Rs to the Marriage Bureau to obtain the desired contact number .
- The payment must be confirmed before the contact number is provided.
- Once the contact number and updating candidates profile has been provided, the payment of INR 3,400/- Rs, 7,500/- Rs 15.000/- Rs 35,000/- Rs is non-refundable.
- Refunds will not be issued if the contact number is unreachable or if the conversation does not occur for any reason.
- No refunds will be issued even if any disputes arise after the contact has been made.
- Any legal disputes arising from the use of this service will be subject to the jurisdiction of the Mumbai court our any legal expenses charges able to pay candidates only.
- The boy and girl and him/ her Family's or and relatives will make their own inquiries; the organization will not be responsible
*🔴 સમાજ માટે ખાસ* લગ્ન માટે ની ઉપયોગી જાણકારી
🌹 ફક્ત અને ફક્ત બાયોડેટા જોઈને સંબંધ નથી થતા ,વાતચીત કરો , શરૂઆત આપણાંથી કરો , ફોન કરો
🌹ખાલી બાયોડેટામાં જોઈને ના નહીં પાડો એક બેવાર વડીલો ફોન પર વાતચીત કરી છોકરાની એકાદ મિટિંગ ગોઠવો
🌹 ફક્ત પગાર પર ધ્યાન ન આપો ભણેલા ગણેલા છોકરા છોકરીનો પગાર દર વર્ષે વધવાનો જ છે ફેમિલી કેવું છે એ જુઓ
🌹બધાજ એરીયા હવે સુધારા વધારા થાય છે સુખ સગવડો વધે છે.🌹 કોઈ નો ફોન આવશે અથવા કોઈ નો ફોન આવતો નથી તેવી રાહ નહી જુઓ
🌹મંગળ કોઈ દિવસ અમંગળ નહી થવા દે લગ્ન બહુ જ શુભ કાર્ય છે
🌹 તમારી દીકરી રાજકુમારી છે તો તેમનો દીકરો રાજકુંવર છે
🌹 ૯૦ % લોકો આપણાં જેવા જ છે કોઈ સર્વગુણ સંપન્ન નથી
🌹 લગ્ન ની યોગ્ય ઉંમરમાં જ લગ્ન કરો , સમય હાથ માંથી સરી જશે ઉંમર વધતી જાય તે ઠીક નથી, સારું પાત્ર આનાથી વધારે સારું પાત્ર શોધવાની દોડ માં નહી પડશો આપડે બાળકોની લાઇફ સેટ કરવાની છે કોઈ ગેજેટ નથી ખરીદવાનો
🌹 જે આપણને અનુકૂળ રહે તેમનો સંપર્ક કરશો , જેમની ઈચ્છાઓ વધારે હોય એમની માટે પોતાનો અમૂલ્ય સમય બરબાદ નહી કરશો. યાદ રાખશો , જો એમની આશાઓ પર ખરા ઉતર્યા તો તે ખુદ પોતે જ તમારો સંપર્ક કરશે
🌹 રંગ ,રૂપ થી વધારે ગુણો ને મહત્વ આપશો .દરેક વ્યક્તિ માં કઈક ખામી તો કઈક ખુબીઓ હોય છે તેના આધારે આગળ વધશો
🌹 આપને ફોન કરવાવાળી વ્યક્તિ ને આદર સન્માનથી જવાબ આપશો .અનુકૂળ ન પડે તો પ્રેમ થી યોગ્ય રીતે ના નો જવાબ આપશો
એવું વિચારજો કે જે સારું પાત્ર આપ શોધી રહ્યા છો તે એમના જ કોઈ સગા સંબંધી માંથી હોય શકે
🌹 એ દિવસો ગયા કે જ્યારે છોકરી વાળા જે સારા પાત્રો ની શોધમાં પહેલા છોકરા વાળા પાસે જતા હતા અને તમે દીકરા વાળા છો અને કોઈ દીકરી ના બાયોડેટા અનુકૂળ લાગે તો આપ ખુદ જ આગળ વધશો , સંપર્ક કરશો , ફોન કરશો
🌹 અમિતાભ બચ્ચન થી જયા ની હાઇટ ૧૨ ઇંચ ઓછી છે
🌹 સચિન થી અંજલિ ત્રણ વર્ષ મોટી છે
🌹 ઐશ્વર્યા માંગલિક છે અભિષેક નોન – માંગલિક છે
🌹 દુનિયામાં કોઈપણ મિસ્ટર અને મિસીસ પરફેક્ટ નથી હોતા, બીજા ના દોષ જોવા કરતાં સારું છે પોતાની ખામીઓ ચકાશો સકારાત્મક રહો .
🌹 સમાજમાં પરિવર્તન લાવો. સુંદર શુભ કામના સહિત ….🙏🌹.
*આપણા વેબસાઈટ મા આજકાલ ત્રીસેક વાતુ ચાલી રહી છે,,જોયે શુ રીઝલ્ટ આવે છે,* *અન્ય જગ્યાએ વાતો ચાલુ હોય તો પણ પોતાના બાયોડેટાઓ શેર કરવાનુ રાખો,,કોઇ એક વાત ઉપર આધાર ન રાખો,એક શાથે ચાર પાંચ જગ્યાએ વાતચીતનો દોર ચલાવો અને કમ્પેર કરો અને જયા વધુ અનુકુળતા જણાય ત્યા આગળ વધો, લગ્નગાળો નજીક આવે છે,,*🙏🙏🌹🌹
*સમય વર્તે સાવધાન*🙏
વ્હાલા વડીલો,ભાઈઓ અને બહેનો જણાવવાનું કે સમય કોઈની રાહ જોતો નથી , એતો પ્રકૃતિના નિયમ પ્રમાણે ચાલતો રહે છે તેવીજ રીતે મનુષ્યો એ પણ પ્રકૃતિને આધીન રહીને પ્રેરણા લેવી જોઈએ. વિશેષમાં કહેવાનું કે દરેક વસ્તુ,વ્યક્તિ કે ઉંમરની મર્યાદા હોય છે.તેને માંન આપીને યોગ્ય સમયે યોગ્ય વસ્તુ કે વ્યક્તિ ને અનુકૂળ થવું જોઈએ. લગ્ન પસંદગીની વાત કરવામાં આવે તો સૌથી પહેલા ઉંમરને ધ્યાનમાં રાખીને ચાલવું જોઈએ.કારણકે અંતે શરીર અને ઉંમરને ઘણો સબંધ છે.
લગાવ છે. જીવનમાં જેમ બાળપણ,યુવાની અને ઘડપણ એમ ત્રણ અવસ્થામાંથી પસાર થવું પડે છે તે જ રીતે લગ્ન પસંદગી ની બાબતમાં અમુક અપેક્ષાઓ જેવીકે *અભ્યાસ,નોકરી,દેખાવ, ઊંચાઈ* ની સાથે સાથે ઉંમરને મહત્વ આપતા શીખો. અમુક સમયે ઉંમરને કારણે શારીરિક ક્ષમતા ગુમાવી દેતા *શારીરિક પ્રશ્નો* ઉદભવતા હોય છે.જેના કારણે બંને પાત્રો એ આજીવન ભોગવવું પડે છે.જેના કારણે *જીવનમાં.હતાશા,નિરાશા અને દુઃખી.દુઃખી* થઈ જવાય છે અને જીવન જીવવાનો કોઈ અર્થ રહેતો નથી.
પાત્રની પસંદગી માં ઉંમરને મહત્વ નહી આપીએ તો આજીવન તેને તે જ પરિસ્થિતિ માં રહેવું પડશે.તેમાં કોઈ બદલાવ થશે નહિ અને *ઢળતી ઉંમરે* યોગ્ય પાત્ર ની જગ્યાએ અનુકૂળ થવા માટે અયોગ્ય પાત્ર પસંદ કરવું જરહ્યું.જે આપણી બુદ્ધિમતા કહેવાય નહીં. યોગ્ય સમયે અને યોગ્ય ઉંમરે પાત્રની પસંદગીમાં જ પાત્રનું તથા પરિવાર નું હિત સમાયેલું છે.તે સૌ કોઈ પરિવારજનો એ સ્વીકારવું જ રહ્યું. નહીતો આજીવન કોઈ ફર્ક પડશે નહિ.*અપેક્ષામાં બાંધ છોડ* કરી આગળ વધવું જ મહત્વની વાત છે .
બીજુકે અમુક સંયુક્ત કુટુંબમાં સ્વતંત્ર નિર્ણય લેવાની બાબતમાં પરિવાર ના *મોભી* વ્યક્તિનો નિર્ણય જ આખરી ગણવામાં આવતો હોય છે.તે અમુક અંશે સ્વીકારવું રહ્યું.પરંતુ હાલના.
આધુનિક સમયમાં *શિક્ષિત* દીકરા અને દીકરીઓને પાત્ર ની પસંદગી કરવામાં હક હોવો જોઇએ.તેઓ પણ તેમના હિત માં *સ્વતંત્ર નિર્ણય* લઈ શકે છે.તે બાબતે પરિવાર જનોએ અમુક મર્યાદા ને ધ્યાનમાં રાખીને પાત્રની પસંદગીની બાબતમાં નિર્ણય લેવામાં તેમને મુખ્ય પાત્ર હોય કુટુંબની માન,મર્યાદા અને સંસ્કાર ની રીતે તેમને પણ હક અને દરજ્જો આપવો જોઈએ.જેમના હિત માંજ જે કંઈ પણ નિર્ણય લેશે તેજ તેમનું સફળ અને સુખી લગ્નજીવન* જીવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.માટે *ઘરની દશા અને દિશા* સુધારવામાં દીકરા અને દીકરીઓને પાત્રની પસંદગીની
બાબતમાં પૂરેપૂરા જાણવા માટે પ્રયત્ન કરવા તે ઘરની દરેક વ્યક્તિની પારિવારિક. ફરજ બને છે. *મનની મનમાં ન રહી જાય* તે માટે દીકરા અને દીકરીઓને પાત્રની પસંદગીની બાબતમાં. જાણીશું.
*સારો,સાચોઅને યોગ્ય સમયે અને ઉંમરે લીધેલ નિર્ણય* હિતકારી છે.જે સમજવું જ રહ્યું. સહનશક્તિ અને સમજ શક્તિમાજ પારિવારિક સુખ અને શાંતિ જોવા મળે છે.
*ચેતતો નર સદા સુખી*. વાક્ય ને સાર્થક પુરવાર કરીશું. 🙏🙏
*:લગ્ન એ પરણનાર છોકરા છોકરી નો કાયદાકીય મામલો છે :*
– લગ્ન છોકરો અને છોકરી નું થાય છે, એટલે છોકરી છોકરા યે વાત ચીત કરવાની જરૂર છે,તમારા લગ્ન માં સગા વહાલા ઓ નાત જાત રીત રિવાજો ને વળગી ન રહો,,ધામ ધુમ ને બદલે માત્ર સરકાર માં જઈ રજિસ્ટર કરો જેથી નાણા તથા સમય બચશે
– રીત રિવાજો થી લગ્ન કરવા જરૂરી નથી, માત્ર કોર્ટ માં જઈ રજિસ્ટર કરાવવું જરૂરી છે.
– માં બાપે આજની મોઘવારી ને ધ્યાન માં રાખી બીજાઓની સલાહ પર ધ્યાન ન આપવું.
– *: પસ્તાવા નો વારો ના આવે તેનું ધ્યાન રાખો:*
– લોકોની વાતો માં આવી મોટો ખરચ કરવો નહિ.
– લગ્ન છોકરો અને છોકરી ના થાય છે તેથી છોકરી છોકરા એ મળી લગ્ન માં કેટલા માણસો ભેગા કરવા તે નક્કી કરવા નું હોય છે,છોકરા છોકરીએ માં બાપ ની આર્થિક પરિસ્થિતિ મુજબ માણસો ભેગા કરવાની વાત વિચારવી.
*:લગ્ન એ વ્યક્તિ નો સ્વતંત્ર અધિકાર છે:*
– ભારત દેશ લોકશાહી દેશ છે, અને દેશ માં લોકતંત્ર ની વ્યવસ્થા ચાલે છે.
– ૧૮ વર્ષ થી ઉપર ની કોઈપણ વ્યક્તિ ચૂંટણી માં કોઈ પણ ને મત આપવાનો અધિકાર છે એજ રીતે કાયદાથી નક્કી થયેલ વય મુજબ લગ્ન કરવા હક્કદાર છે, અને આવા પુખ્ત વયના નાગરિકો લગ્ન અંગે કાનૂની અધિકારો ધરાવે છે.જેમાં કોઈ જ્ઞાતિ, સમૂહ, સંગઠન તેને લગ્ન કરવા રોકટોક કરી શકે નહિ, કે ઘરના ઊભા કરેલા નિયમો (જ્ઞાતિ પંચ ના નિયમો) પાલન કરવા ફરજ પાડી શકે નહિ.
– આવા નિયમો ભારતીય બંધારણે નાગરિકોને આપેલા સ્વતંત્રતા ના હક્કો છીનવી લેવા બરાબર છે,
ભારત ની સુપ્રીમ કોર્ટે શક્તિવાહિની વિરુદ્ધ યુનિયન ઓફ ઈન્ડીયા કેસ માં જે નિયમો આપ્યા છે તે મુજબ
– લગ્ન કરનાર કોઈ પણ યુવક યુવતી ને લગ્ન વખતે પુરાણી રીત રિવાજ પાળવા દબાણ કરી શકાશે નહિ.
– લગ્ન કરનાર યુવક યુવતી જ્યારે પણ અન્ય જ્ઞાતિ કે અન્ય ધર્મ ના યુવક યુવતી સાથે લગ્ન કરવાના હોય તો લગ્ન કરનારા યુગલે પોલીસ ને જાણ કરતા પોલીસે યુવક યુવતી અને તેના માં બાપ ને રક્ષણ આપવું પડશે, જો પોલીસે આ કેસ માં આપેલ ગાઈડ લાઈન નું પાલન નહિ કરે તો તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવશે.
– વધુ જોખમ કિસ્સામાં હાઇકોર્ટ થી પ્રોટેક્શન વોરંટ મળે છે.
વધુ માહિતી માટે :- 7FERA JODII MUMBAI કેસ સ્ટડી કરવો જરૂરી છે